ક્ષિતિજ ભાગ 8

(41)
  • 3k
  • 3
  • 1.5k

                         ક્ષિતિજ                           ભાગ-8મોહનભાઈ પણ બોલતાં બોલતાં ઉભા થયાં.. એટલે તરતજ નિયતિ પણ એમને આવજો કહેવા ઉભી થઈ. “ અરે...તું ક્યા હાલી ? તું બેસ આરામ કર “હર્ષવદન ભાઇ  બોલ્યા “ આરામ જ તો કરું છું  અને આમ પણ કોઈ આવે જાય તો પપ્પા ન હોય ત્યારે દરવાજો ખોલવા તો ઉભું  થવું જ પડે અને થોડું ફ્રેશ પણ  લાગે. ““ સારું  ..પણ પછી બરાબર આરામ કરજે અને જલદી આવજે આશ્રમ. “હર્ષવદન ભાઇ એ કહ્યુ. બધા ઘર ના ગેઇટ પર પહોંચ્યા  દરવાજો ખોલતાં