એજન્ટ આઝાદ - 10

(66)
  • 4k
  • 2
  • 1.6k

જુગનુને તેમના માણસો દ્વારા કોલ આવ્યો. તેણે વાત કરી તો તેનો માણસ બોલતો હતો, “બોસ અવર પ્લેન વોઝ ફેલ્ડ. શી ઇઝ ડેન્જર ગર્લ. શી વોઝ કિલ્ડ અવર સેવન ગાર્ડસ બૃટલી!”(બોસ આપણી યુક્તિ નિષ્ફળ ગઈ. તે ખતરનાક છોકરી છે. તેણે આપણા સાત ગાર્ડ મારી નાખ્યા.) જુગનુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કહેવા લાગ્યો, “વોટ ડુ યુ સે? એક છોકરી સાત પુરુષોને કઈ રીતે મારી શકે? મને વિશ્વાસ નથી આવતો. બીજુ કોઈ તેની રક્ષા કરતુ હશે. તમે બીજા કોઈ પોલીસ વગેરેને જોયો હતો?” તેનો માણસ બોલ્યો, “સોરી બોસ શી ઇઝ ઓન્લી વન. વી કન્ટ કેચ હર. આઈ લિવ ધ