શમણું એક સોનેરી સાંજનું-૮

(59)
  • 4.1k
  • 11
  • 1.4k

ડૉ. નીતિન આવે છે, ઓપેરશન ચાલતું જ જાય છે, ૭ કલાકના ૧૦ કલાક થાય છે, બધી જ પબ્લિક ત્યાં જ બેઠી છે, વિચારોના વમળમાં ઘસાય છે. ઈશાની અને પરિવાર તો જાણે જીવવાનું જ ભૂલી ગયા હોય એમ બેઠા છે. ફુરપટ દોડતી ટ્રેન જાણે અચાનક જ પાટા પેઠી ઉતરી જાય અને સેકેન્ડના અડધા ભાગમાં જ જીવન બદલાઈ જાય એમ બધાના જીવન બદલાઈ ગયા છે અને બસ જીવન ચાલે રાખે છે. નજરોમાં બસ ખાલી ગ્રીન લાઈટ થવાની દેર છે બધાની નજરો ઠરેલી છે અને ત્યાં જ ડૉક્ટર ગ્રીન લાઈટ કરીને બહાર આવે છે અંતે ૧૧ કલાકે ઓપેરશન પત્યું અને બધા જ સિનિયર ડૉક્ટર બહાર આવે છે.