આર્યરિધ્ધી - ૫

(90)
  • 4.6k
  • 5
  • 2k

રિધ્ધી પણ આર્યવર્ધન ને બસ જોઈ રહી હતી.આર્યવર્ધન ના અવાજ રિધ્ધી ને એક પ્રકાર જાદુ લાગતું હતું.રિધ્ધી એ આર્યવર્ધન ને નીચે થી ઉપર સુધી નીરખી ને જોયો. આર્યવર્ધન કોન્ફરન્સ માં વાઇટ શર્ટ અને ડાર્ક બ્લુ રંગ નું પેન્ટ પહેર્યું હતું અને તેના પર પહેરેલો લાઈટનીગ બ્લુ રંગ નું બ્લેઝર તેને વધારે આકર્ષક બનાવી રહ્યું હતું અને આ બધું ઓછું હોય તો આર્યવર્ધન એટલો હેન્ડસમ લાગતો હતો કે કોઈ પણ છોકરી તેની સાથે ફ્રેન્ડશીપ કરવા માટે તત્પર રહેતી. આર્યવર્ધન નું પ્રેઝન્ટેશન પૂર્ણ થયા પછી IIM-A ના ચેરમેન અને ડીન વારાફરતી બધા વિદ્યાર્થી ઓ નો આ પ્રોગ્રામ માં આવવા બદલ આભાર માન્યો અને....