ગરીબ-અમીર

(12)
  • 11k
  • 2
  • 1.8k

એક સાધુ હતા. તેમની પાસે એક માણસ આવ્યો અને તેમને એક હઝાર સોનાના સિક્કા ભરેલી થેલી આપી.તેણે સાધુ ને કહ્યું કે મહારાજ આ ધન તમે રાખો અને યોગ્ય જગ્યાએ વાપરજો. ત્યારે મહારાજે કહ્યું કે ભાઈ તમારું ધન તમેજ વપરજો જ્યાં વાપરવું હોય ત્યાં. ત્યારે પેલા માણસે આગ્રહ કર્યો કે ના સાધુ મહારાજ તમે વધુ જ્ઞાની છો તમને ક્યાં વાપરવું એનો વધુ સારો ખ્યાલ હોય તમેજ સારા માર્ગે વપરજો. ત્યારે સાધુએ સેવકને બોલાવી કહ્યું કે જા આ ધન જે સૌથી વધુ અતિ ગરીબ માણસ હોય એને આપજે.તે શિષ્ય ધન લઈને નિકળ્યો.બપોર થઈ પણ કોઈ અતિ ગરીબ ના