એક પ્રેમ આવો પણ - નવા સંબંધનું જોડાણ -- ભાગ-3

(23)
  • 3k
  • 4
  • 1.3k

.........યશ એકદમ સ્થિર મન રાખી, કવિતાનું નામ લેતા કરણ સામું હસતા હસતા બોલ્યો. લેકચર પૂરો થયો. લેબ હતી M.D.ની એટલે કે 'મિકેનિકલ ડ્રાફ્ટિંગની.' કરણ એ ડિપ્લોમા મિકેનિકલનું સ્ટડી કરી રહ્યો હતો. આજે શુક્રવાર હતો અને લેબમાં આવીને પેલા M.D. નાં સાહેબે કીધું કે આપણે કાલે એક્સ્ટ્રા M.D.નો લેકચર લેવાનો છે. થોડોક portion બાકી છે એ કાલે Complete થઈ જશે અને તમને શીટનાં ડેટા આપી દઈશ.અડધાનાં મોઢા ખુશ તો અડધાનાં મોઢા થોડાક ઉતરી ગયા કારણ કે બીજી શીટ તો દોરેલી હોય નહીં.???? કરણનું ગ્રુપ એકદમ ખુશ લાગી રહ્યું હતું કારણ કે એને ભણવાની બોવ જ તાલાવેલી હતી.આમને આમ લેબ પુરી કરી અને