પ્યાર ભરી મોહબ્બત ભાગ 2

(14)
  • 5.9k
  • 8
  • 1.3k

હા એ સમય બહુજ ખરાબ હતો એટલે એટલી બધી ત્યારે ફોન ની સુવિધા નોહતી પણ આ પગલી ફોન રાખતી ને એ પણ સ્માર્ટ ફોન કેહવાઈ તે કેમ કે એમના પપ્પા નું ઘણું બધું ટેક્ષમાર્કેટ નું કામ એ કરતી હતી ( નવી ડિઝાઈન કે નવી સાડી ના ફોટા ની લેવડ દેવડ માટે ) એ માટે ફોન એ રાખતી હતી ....... કોઈ પણ રીતે પેલા એ 'નંબર' આ પગલી નો લઈ ને એમની જોડે ની વાતો ચાલુ થઈ મેં કયું ને પેહલા કે ઘણા સમય સુધી એ લોકો ની સંદેશા દ્વારા વાતો થઈ (( પ્યાર ભરી મોહબ્બત નું પ્યાર ભર્યું આ પકરણ )) પેલો કવિતા ને શાયરી નો થોડો 'દિવાનો' હતો એટલે થોડી વાતું એ પ્યાર ની શાયરી ની મહેફિલ મા થવા લાગી....હતી