પ્રતિશોધ - ભાગ - 4

(81)
  • 4.1k
  • 10
  • 2.2k

" ફ્રેન્ડ્સ આપણી ડાન્સ કોમ્પિટિશન કેન્સલ થઈ ગઈ." આર્વી એ આવી ને કહ્યું " તુ શું કહે છે આર્વી?" " હા યાર વિશાલ સાચુ કહું છું આવતા અઠવાડિયે નવરાત્રિ ચાલુ થાય છે અને નવરાત્રિ પછી એક્ઝામસ છે એટલે પ્રિન્સિપાલ સરે ડાન્સ કોમ્પિટિશન કેન્સલ કરી. " " અરે કઇ વાંધો નહીં નવરાત્રિ તો છેને અને આ વખતે તો નવ દિવસ રજા પણ છે એટલે મજા જ છે." નીતા બોલી