મિસિંગ-ધી માફિયા સ્ટોરી - 3

(116)
  • 4.9k
  • 6
  • 2.8k

રાજેસ્થાન, ઉદયપુર વિશે જે સાંભળ્યું હતું. રાજા રજવાડા, રોયલ કલચરથી ભરેલા ઉદયપુર શહેરનો ભવ્ય સીટી પેલ્સ. અલગ અલગ સમય રાજવીઓ દ્વારા નિર્માણ પામેલા મહેલના પ્રારંભમાં વિશાળ પ્રવેશદ્વાર આવેલા છે. જે વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂના છે. મહેલની અંદર મુબારક મહેલ, પ્રીતમ નિવાસ ચોક, દીવાને ખાસ, દીવાને આમ ચંદ્ર મહેલ, મહારાણી મહેલ, બગી ખાના, મહેલની વાસ્તુકલા, રાજાઓના પોશાક, કિંમતી મૂર્તિઓ, ચિત્રો,પૌરાણિક લિપિ, મહેલના ઉપરના કક્ષમાંથી દેખાતો ફતેહસાગર તળાવ, તેની પાછળ દેખાતા હરિયાળા પર્વતો. ફતેહસાગરના વચ્ચે આવેલો સફેદ આરશ પથ્થરનો સુંદર મહેલ, જેને ફક્ત દુરથી જોઈ શકાતો હતો. ફતેહસાગર ચાલતી નાવો, સ્પીડ બોટ્સ ખૂબ જ અધુભૂત હતું."તે ઇનજોય કર્યું?" નિલે કહ્યુ."હા, ખૂબ જ મજા