પ્રેમની પરિભાષા ભાગ-૧૩

(65)
  • 3.2k
  • 8
  • 1.6k

    "શાંતિ થી ગાડી ચલાવો અંકલ "..!! તમારા મહેમાન ને હોસ્પિટલમાં જોવા જતાં ક્યાંક આપણે બન્ને હોસ્પિટલ નાં પહોંચી જઈ??!!' બાજુમાં બેઠેલો વ્યક્તિ ફુલ વેંગમા જતી રોલ્સ રોયલ કાર ને થોડી ધીમી ગતિએ ચાલે તો ક્યાંક આવડી મોંગી કાર ને નુકસાન ના થાય એની તાકેદારી રાખતો હતો.'. " હા...બેટા તમારી વાત સાચી છેં હુ ધીમે ચાલવું છું' ..' સુરેશ ડ્રાઈવર'.    " અંકલ એમનાં પતિ ને કૉલ કરી ને તમારે સમાચાર આપવા જોઇયે '.??.આફ્ટર ઓલ અત્યારે આ હાલત મા તેં લેડીઝ ને તેનાં પતિ ની ખાસ જરૂર વધું હોય છેં"!.. 'બાજુમાં બેઠેલ વ્યક્તિ ચિંતાના સુર સાથે વાત કરે છેં'.