નાઈટ મર્ડર 12

(41)
  • 4.3k
  • 7
  • 2k

(૩૦) ‘ક્યાં આપ દોનો થોડી દેર કે લિયે ચુપ રહેંગે મુજે ઉન લોકો કી બાતે નહી સુનાઈ દે રહી હે ’એલીજા એ ચેતવણી આપતા કહ્યું. ‘.....આઈ એમ સોરી.....! ’ ખાને જવાબ આપ્યો ‘..... મીસ એલીજા’ સુપારી આવો તેની ઘણી પળો વીતી ગઈ હતી,જો કે હવે સમય આવી ગયો હતો કે તેને લાસવેગાસની આ હોટલમાં જ પકડી શકાય.જો કે સુપારી એમ તો ઘણો ચતુર સુજાણ જીવ હતો, તેથી એક રીતે છુપો ભય પણ હતો કે જો તે સામો પ્રતીકાર કરે અને માથે કંઈક અવળું વળે તો ? જો કે સુપારીએ કદી એવું વિચાર્યુ પણ નહી હોય કે તેને અહીં પકડવા