માનતા...

(43)
  • 3k
  • 9
  • 944

POINT OF THE TALK... (7)"માનતા...""નાનકડી મદદનું બીજ, વટવૃક્ષ બની જાય છે. ઈશ્વરના દરબારમાં એની, નોંધ પણ લેવાય છે. એણેજ આપેલું જ્યારે,તું કરે અન્યને અર્પણ, સ્વર્ગસદનમાં બેઠા બેઠા, સર્વેશ્વર હરખાય છે..."                            - અલ્કેશ ચાવડા 'અનુરાગ'રાત્રીના લગભગ આઠેક વાગ્યે ધોધમાર વરસાદ વરસી ચુક્યો હતો અને હજી પણ એના ફોરા પડવાના ચાલુ હતા. બરાબર એજ સમયે એક યુવાન મંદિરમાં દર્શન કરી બહાર નીકળ્યો અને પોતાના ઘેર જઇ રહ્યો હતો. વરસાદના કારણે બજારમાં કોઈ માણસ દેખાતું ન હતું. કાયમ રાત્રે મોડા સુધી ધમધમતી બજાર પણ આજે વહેલી બંધ થઈ ગઈ હતી અને સુમસામ લાગતી