અદિતી ભાગતી ભાગતી જતી હતી ,અચાનક એ કોઈક ની સાથે ટકરાઈ ગઈ .એને એ વ્યક્તિ ની સામે જોયું તો એની આંખો ખુલ્લી રહી ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નઈ પણ અનુરાગ હતો. અનુરાગે અદિતિ ને પૂછ્યું શું થયું આવી રીતે કેમ ભાગે છે ? પણ અદિતિ કઈ પણ બોલી નહી અને કીધું "કોઈ જંગલી જાનવર હતું એને જોઈ ને ઘભરાઈ ગઈ અને ભાગવા લાગી અને તું ભટકાયો . અને તું અહીં શું કરે છે ?"અનુરાગે કહ્યું બસ તને શોધવા જ આવ્યો હતો .અને બન્ને વાતો કરતા કરતા કોલેજ તરફ જવા લાગ્યા .જતા જતા અદિતિ એ ફરી જંગલ તરફ જોયું અને