ડ્રેસિંગ ટેબલ ભાગ ૫

(99)
  • 3.3k
  • 4
  • 1.7k

સુમિત અને રાકેશ રાયપુર સાંજે પહોંચી ગયા.રાત એક હોટલ માં રોકાઈ તે બીજે દિવસે સવાર થી માધવસિંહ ની તપાસ કરવાનું નક્કી કર્યું. અહીં કામિની અને તેના મમ્મી સુરભિ ના ઘરે રહેવા ગયા. રાત ના કામિની અને તેના મમ્મી એક જ રૂમમાં સુતા હતા. સુરભિ બીજા રૂમમાં સુતી હતી. રાત્રે અચાનક જશોદા બહેન ની આંખો ખુલી તો કામિની નહોતી. જશોદા બહેન ચોંકી ગયા . તેમણે બાથરૂમ ચેક કર્યું. ત્યાં પણ કામિની ન હતી. તેમણે સુરભિ ને જગાડી ને આખા ઘર માં જોયું પણ કશે કામિની ન હતી. બેડરૂમ માંથી નાઈટ લેમ્પ નો પ્રકાશ આવી રહ્યો હતો. સુરભિ અને જશોદા બહેન બેડરૂમ તરફ ગયા. ત્યાં નું દશ્ય જોઈ બન્ને ચોંકી ઉઠ્યા.