મેગના - ૮

(40)
  • 3.7k
  • 2
  • 2.1k

મેગના રાજવર્ધન પાસે માફી માંગે છે ત્યારે રાજવર્ધન તેની પાસે માફી ના બદલે મેગના પાસે એક પ્રોમિસ માંગે છે કે રાજવર્ધન જે વસ્તુ માંગે તે મેગના આપવી પડશે. મેગના રાજવર્ધન ને પ્રોમિસ કરે છે.ત્યારે રાજવર્ધન મેગના ને પોતાની સાથે ડેટ પર ઇનવાઈટ કરે છે. મેગના પહેલા ના પાડે છે ત્યાં રાજવર્ધન તેને પ્રોમિસ યાદ અપાવે છે એટલે મેગના હા પાડે છે એટલે રાજવર્ધન મેગના ને સાત વાગ્યે લેવા માટે આવશે તેમ કહીને જતો રહે છે.મેગના ઘરે જઈ ને સુઈ જાય છે અને રાજવર્ધન તેના રૂમ પર આવી જાય છે એટલે પહેલા તેં તેના રૂમ ના દરવાજા પર ડુ નોટ ડિસ્ટર્બ