‘આ કંડક્ટરને પૂછો મારી ત્રણ વર્ષની નોકરીમાં એકેય કૂતરાને પણ માર્યું છે બધાય કંડક્ટર ફટુ છે અને આ એકલો જ મર્દનું બચ્ચું છે અને અમારી બંનેની સાથે જ નોકરી હોય છે. હું ગાડી રિવર્સમાં પણ ઝડપથી હંકારું છું, પણ કોઈ મને ઘરભેગો કેમ કરતું નથી મારો બાપ મને પરાણે નોકરી કરાવવા માગે છે અને મારે ડ્રાઈવરી કરવી નથી!’