કોલેજ ના કલરીયા

(22)
  • 3.4k
  • 4
  • 1.2k

         કોલેજ  કોલેજ અને કોલેજ..... કોલેજ જવાનું  કોને ન ગમે. સ્કુલમાં હોઈએ ત્યારથી જ મનમાં ઘણી આશા હોય આવી રીતે જશું.આમ કરશું તેમ કરશું. પરંતુ વાસ્તવિકતા ખૂબ જ અલગ હોય સ્કુલની સરખામણી શાળા સાથે ન જ થાય.         રીઝલ્ટ આવ્યુ ને M.T.B  Collage ma એડમિશન થયું.  કોલેજનો પહેલો દિવસ વિસ્મરણીય રહ્યો. અઠવાગેટ થી હું ચાલતી કોલેજ તરફ જતી હતી. એકલી હતી કારણ  એ કે   late admission સ્કુલના મિત્રો હતાં પણ પહોંચી ગયેલાં.         એક રિક્ષાવાળો મારી બાજુમાં જ છે ક અહતી કારણ  એ કે   late admission સ્કુલના મિત્રો હતાં પણ પહોંચી ગયેલાં.         એક રિક્ષાવાળો મારી બાજુમાં જ છે