સમયયાત્રાનો વિરોધાભાસ

  • 2.9k
  • 2
  • 863

     આ કહાની સમયયાત્રાના વિરોધાભાસ પર છે. સમયયાત્રાના વિરોધાભાસમાં સમયયાત્રા કરવાવાળો માણસ સમયના એક એવા જાળમાં ફસાઈ જાય છે કે જેની ના તો કોઈ શરૃઆત છે કે ના તો કોઈ અંત. દરેક ઘટના નવી બનવાવાળી ઘટનાનુ કારણ હોય છે. આવી સમય જાળમાં આપણે એ નથી કહી શકતા કે આ બધી ઘટનાઓ શરૂ ક્યાંથી થઈ. સમયયાત્રાનો વિરોધાભાસ એમ કહેવા માંગે છે કે સમયયાત્રી પોતાનુ ભૂતકાળ બદલવા ગમે તેટલો પ્રયત્ન કરે પરંતુ તે તેને બદલી શકતો નથી. જે ઘટના પહેલા જે ક્રમમાં ઘટી છે તે તે જ ક્રમમાં ઘટશે. જો કોઈ સમય યાત્રી સમયમાં પાછળ જઈ કોઈ ઘટેલી ઘટનાને બદલવાનો કે