ઘેલછા (પ્રકરણ ૦૫)

(27)
  • 3.1k
  • 2
  • 1.9k

અવિ એટલે સૂરજ અને આભા એટલે તેજ. નામ પણ જાણે મેળ ખાતાં, પણ વાસ્તવ માં ક્યાં મેળ ખાધો? કૉલેજ માં ફક્ત અભ્યાસ અને કારકિર્દી ની બાબત માં લક્ષ્ય સેવતી અને લગ્ન ને લઇ ને ‘અત્યાર થી વિચાર પણ નથી કરવો’ વિચારતી આભા એ અવિ માટે ક્યારેય વિચાર ન કર્યો. એ માટે અવિ નુ બેદરકારી ભર્યું વર્તન અને એની સિગારેટ ની ટેવ બન્ને સરખાં જવાબદાર. વર્ષો સુધી જેના વિશે વિચાર પણ ન કર્યો એ અવિ હવે આભા ને યાદ આવ્યો. એની કોઈ ખૂબી ને લીધે નહી પણ આદિત્ય ની ખામી ને લીધે. કોઈ પણ સ્ત્રી જો પ્રેમાળ પતિ મળે