મેરા દોસ્ત ગણેશા

  • 6.5k
  • 1
  • 2.1k

બાળમિત્રો તમે આપણા ગણપતિ બાપા ને તો ઓળખતા હસો ને તમે લોકો સ્કૂલ માં ભણવા જાઓ છો ને બધા.... તો એમાં 'ગ' ગણપતિ નો ગ એવું તો શીખ્યા જ હસો ત્યારથી જ તમે ગણપતિબાપા ને ઓળખી ગયા હસો બરાબર ને .....?? એ પણ તમારી જેમ તોફાની હતા પરંતુ તોફાની ની સાથે તે બાળકોને જોઈતી મદદ પણ કરતા અને તેમનું ધ્યાન પણ રાખતા હતા. તો ચાલો આજે આપણે ગણપતિબાપા એક ગરીબ નાની બાળકી ને કઈ રીતે મદદ કરે છે તે જોઈશું. તમારા જેવી જ એક નાની છોકરી હતી નામ હતું એનું સિદ્ધિ. નામમાંજ એના ગુણ છુપાયેલા હતા. હતી પાંચ વર્ષ ની