પ્રતિશોધ - ભાગ - 3

(86)
  • 4.6k
  • 7
  • 2.3k

" શું વાત છે મિત્રો કેમ આજે લેટ આવ્યા, રાત્રે થાકના લીધે વધુ ઊંઘ આવી હતી કે શું?" મેં બધાને આવતા જોઈને કહ્યું " હા યાર કરન કાલે તો બહુ થાક લાગ્યો હતો" નીતા બોલી " ઠીક છે આજે તો બહુ લેટ થઈ ગયા છીએ અત્યારે આપણને બેસવાનો ટાઈમ નહિ મળે કોલેજ માં જવું પડશે" જયા બોલી