12am to 12am

(12)
  • 2.5k
  • 3
  • 907

જિંદગીને ક્યારેય અટકીને વિચારી છે ઘરથી દૂર રહેતા યુવાઓની આ વાત છે. મરેલી કે નિર્જીવ જિંદગીને ઉત્સાહિત રીતે જીવી શકાય છે. જરૂર છે એક હલકી સમજની. વાંચો અને આપના પ્રતિભાવ મોકલી આપો.