વીન ધ રેસ

(19)
  • 1.9k
  • 1
  • 520

વીન ધ રેસ… વીન ધ રેસ મને વિશ્વાસ છે.તેઓ જરૂર તેમની અસ્સલ જિંદગીમાં આવી જશે.ભલેને ડોક્ટરોએતેમનાં હાથ ઊંચા કરી દીધાં.છતાં ડોક્ટરોએ આશ્વાસન પણ આપ્યું છે.ઈશ્વર પર ભરોસોરાખો.ખરેખર તેમની વાત સાચી તો છે જ! આ માયામય જગતમાં અત્યારે ઈશ્વર સિવાય કોણસગું છે? આંખો સામે હજારો વસ્તુ મૂકી હોય અને આંખનાં એક પલકારામાં સ્ટેજ પરમૂકેલી વસ્તુ ગાયબ થઈ જાય એવું મારાં જીવનમાં બની ગયું છે. છતાં મન મારું મક્કમછે.કારણ આમ જોવા જઈએ તો મારું જીવન ખરેખર ચમત્કારોથી ભરેલું છે.પણ હાથમાંથીજ્યારે સર્વસ્વ છીનવાઈ જાય ત્યારે આંસુ નહીં પણ ખામોશી હમમચી ઊઠે છે! મારાં વિચારોમાં અચાનક દરિયાનાં મોજાંઓની જેમ ઓટ ફરી વળી.ઘડિયાળનું અલાર્મરણકી ઊઠ્યું.મારા