ગણેશ ને અનોખી ભેટ

  • 4.8k
  • 2
  • 1.7k

  #MDGગણેશ ને અનોખી ભેટ                આરવ સાતમા ધોરણમાં ભણતો હતો. તેને ટીવી જોવાનું ખુબ જ ગમે. અભ્યાસ  બાજુ પર મૂકીને પણ ઘણી વાર ટીવી જોતો હોય. પપ્પાના મોબાઈલ માં તો બધુજ આવડે. ભાત ભાત ની ગેઇમ રમવાની મજા... મોબાઈલ હાથમાંથી છૂટે જ નઈ. પણ દાદાજી નો ખુબ જ લાડકો. દાદા દાદી સાથે અધળક વાર્તા ઓ સાંભળે. એની દરેક વાતો , મિત્રોની ફરિયાદો બધું દાદા ને જ કહેવાનું. તેની શાળામાં સ્પર્ધા હતી માટીની મૂર્તિ બનાવવાની. રમકડાં તો આવડે પણ મૂર્તિ???? એટલે આરવે દાદાજી નું માથું ખાવાનું શરૂ કરી દીધું.       દાદાજી, મને આજે