પ્રેમની પરિભાષા ભાગ-૧૨

(56)
  • 3.5k
  • 4
  • 1.3k

    " બેટા બસ હવે થોડી વારમા જ આપણું ઘર આવી જશે !! તારી તબિયત સારી છે ને કાંઇ તકલીફ હોય તો મને જણાવી દેજે હો"!..સુરેશ અંકલ'.   "નાં નાં..અંકલ હુ એક્દમ બરાબર છું નેહા મને મુકી ને જવા રાજી થઈ ને ત્યારથી જ હુ બરાબર છું.." માનસી ની અવાજ મા એક શાંતિ હતી.!   'માનસી બારી ની બહાર નજર કરી ને વિચારી રહી હતી કે આ વ્યક્તિ કેટલો યોગ્ય વિચાર વાળો છેં ,કોઈ અજાણી વ્યક્તિ ને બસ થોડા જ સમયથી ઓળખે છે તો પણ એના માટે આટલો ભાવ છેં! મને તો જાણે એમનાં ઘરનું મેમ્બર હોવું એમ ટ્રીટ