હુ અને મારી વાતો - બે દિવસનુ વેકેશન - ૩

(24)
  • 5.8k
  • 6
  • 1.2k

                      બે દિવસ નુ વેકેશન-૩        “ જાનુ...., જલદી કર બેન “ બુમ પડિ, હુ કૉલેજ જવા માટે બધુ લઇને નિકળી .        “ કંટેનર કોણ લેશે ?”           “ સારુ થયુ યાદ કરાવ્યુ, આજ લૅબ છે “ પાછળ જોઇ ને ‘મમ્મી; જય સ્વામિનારાયણ”        “ હેલ્લો....,” મારો ફોન રણક્યો         “ કૉલેજ મટે નિકળી ગઇ ? હુ વડોદરા આવ્યો છુ મળવુ હતુ”: કેવીન        “ અરે..., કહિ ને તો આવાય , આજ મારે લૅબ છે” :હુ