મૃગજળની મમત-4

(106)
  • 4.7k
  • 1
  • 2.2k

પ્રસ્તાવના: આ સનસની ખેજ કથા મારા અને મિનલજી ના સહિયારા પ્રયાસથી આલેખાઈ..છે આશા રાખુ છુ કે તમને ગમી જશે..કહાની ફક્ત મનોરંજનના માટે લખાઇ છે જેમાં હકીકતોને અવકાશ નથી..મિનલ ક્રિશ્ચન "જીયા"સાબીરખાન પઠાણ "પ્રીત" સ્કૂલમાં શિક્ષકની જોબ પરથી નિવૃત્ત થયા બાદ પણ માસ્ટરજીએ શિક્ષણ ક્ષેત્ર છોડ્યુ નહોતું.એમનું માનવું હતું કે સારા શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર કંગાળ થઈ ગયું છે શિક્ષકો પોતાનું કર્તવ્ય પ્રામાણિકતાથી નીભાવતા નથી.અને એટલે જ માસ્ટરજી શિક્ષણને વળગી રહ્યા.એમને કોચિંગ ક્લાસના માધ્યમ દ્વારા નબળા વિદ્યાર્થીઓના ઘડતરનું બીડુ ઝડપી લીધું.આર્થિક સંકડામણ ભોગવી રહેલા સ્ટૂડન્ટ્સને નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પૂરું પાડી તેઓ માનવસેવા જ કરી રહ્યા હતા.એક ભલો અને ઉમદા કેરેક્ટરનો,