લવની ભવાઈ -3

(107)
  • 6.8k
  • 8
  • 3.8k

                                   ભાગ -3         રેસ્ટોરન્ટમાં ખૂબ જ સરસ રોમેન્ટિક સોન્ગ વાગી રહ્યું છે...અને આપડા બને કેરેક્ટર..... રોમેન્ટિક , હેન્ડસમ, ચાર્મિંગ નીલ અને ક્યૂટ , બ્યુટીફૂલ, હોંશિયાર અવની....એક બીજા ની પાસે બેઠા છે...બંને જમવાનું ઓર્ડર કરે છે....પ્લેટ આવે છે ...ધીરે ધીરે જમવાનું શરૂ કરે છે...એક બીજા માં ખોવાયેલા છે..એક બીજા ના ચેહરા ને જુએ છે , એક બીજા ની આંખો કાઈ ક વાત કરતી હોય એવું લાગે છે ..બને પોતાની પાંપણો હલાવીને બસ વાતો કરે છે ...અને આમ જ સમય છે એ વીતતો