KING - POWER OF EMPIRE - 5

(139)
  • 4.7k
  • 3
  • 2.3k

( આગળ ના ભાગ મા આપણે જોયું કે કોઈકે M.K.INDUSTRY ના 70 જેટલા શેર ખરીદી લીધાં હતાં અને કોઈ ને આ વાત ની ખબર ન હતી કે આ બધું કોણ કરી રહું હતું, જ્યારે બીજી તરફ શૌર્ય ને આ વાત ની થોઙીક ખબર હોય છે અને તે બધી વાત જાણવા માટે પ્રયાસ કરે છે અને તે મિસ્ટર મહેતા ને મળે છે અને તેને ધમકાવીને વાત જાણે છે અને આ બાજુ કાનજીભાઈ બીજા દિવસ ના ન્યૂઝપેપર ને લઈ ને પરેશાન હોય છે આ તરફ શૌર્ય પણ બીજા દિવસે ન્યૂઝપેપર મા શું આવશે એ વાત લઈને બેચેન હોય છે શું છે એવું