ઈમાનદારી માટે પ્રવેશ બંધ છે

  • 2.8k
  • 1
  • 662

નોકરી નો પ્રથમ ઇન્ટરવ્યૂ હોશ માં નહિ, જોશ માં અપાતો હોય છે. ઊંચી અપેક્ષાઓ અને કંઈક કરી દેખાડવાની ધગશ માં યુવાનો ગોથા ખાઈ જતા હોય છે. એક દિવસ મારે ધીરેન્દ્ર કોન્સ્ટ્રકશનની ઓફિસે જવાનું થયું. વાત એમ છે કે મારા એક મિત્રના ઘરે તાત્કાલિક લગ્ન ગોઠવાઈ ગયા, બધું એટલું જલ્દી માં થયું કે કોણ કઈ તૈયારી કરે એની હડબડાહટ માં ઘણા અગત્યના લોકો ને લગ્નનું નિમંત્રણ આપવાનું રહી ગયું. ધીરેન્દ્રભાઈ મારા મિત્ર ના અગત્યના ક્લાઈન્ટ હતા. મને વિનંતી કરવામાં આવી કે કે હું પર્સનલી જઈને નિમંત્રણ આપું અને સાથે મારા મિત્રની પરિસ્થિતિનો ચિતાર આપું. ઘણી વાર આપણા ગુજરી ગયેલા વડીલો ની