પૈસા ની સુગંધ

(41)
  • 4.7k
  • 6
  • 1.4k

પૈસા ની સુગંધ ફૅટ મમ્માઆઆઆ..... ઓ ફૅટ મમ્માઆઆઆ ...બૂમો પાડતો સત્યાવીસ વર્ષ નો ડેશિંગ અને હેન્ડસમ ભૌતિક ઘર માં પ્રવેશ્યો . તેની બૂમો સાંભળી ને કાજલ એ.સી. રૂમ માંથી દોડતીક ને બહાર આવી,” શું છે , કેમ આવતાવેંત બૂમો પાડે છે ? શું થયું ?”. “ અરે, ફેટ મમ્મા , જીસકા તુઝે થા ઇન્તઝાર , વો ઘડી આ ગઈ આ ગઈ ... “ ભૌતિકે કંઈ કહેવાને બદલે ગીત લલકારવાનું ચાલુ કર્યું . કાજલે કહ્યું , “ પ્લીઝ, તારા રાગડા તાણવા ના બંદ કરીશ ને મને કંઈ કહીશ ?” ભૌતીકે કહ્યું , “ હવા રંગીન છે , ચારે દિશાઓ રંગીન છે