ઈન્ટરનેટ - જરા બચકે

(17)
  • 9.4k
  • 8
  • 3.1k

સીન ૧ : બપોરના ૨ વાગી ગયા હતા પરંતુ હજુ શિવમની સવાર નહોતી થઇ. એના મમ્મી અનુમેહા સવારના એને જગાડી જગાડીને થાકેલ અને કદાચ છેલ્લી ટ્રાય કરવા હવે એના રૂમમાં આવ્યા. અનુમેહા : બેટા બપોરના ૨ વાગ્યા છે,ઉઠને હવે.પ્રેમથી માથે હાથ ફેરવતા મમ્મી બોલે છે. શિવમ : અરે યાર મમ્મી સુવા દેને, શું ક્યારની હેરાન કરે છે ઉઠ ઉઠ કરીને, તું જા અહીંથી. અનુમેહા : પણ થોડું જમી તો લે, પછી સુઈ જજે પાછો બસ. શિવમ : અરે નથી જમવું મારે, સુવા દે મને શાંતીથી, આખી રાત નીંદ નથી આવી. અનુમેહા બે ક્ષણ વિચારે છે કે આજકાલના છોકરાઓને શુ