એક પ્રેમ આવો પણ - નવા સંબંધની શરૂઆત - ભાગ-2

(28)
  • 3.5k
  • 3
  • 1.4k

.... પણ એ પછી એના શહેરના જ પેજ એડમીન તરીકે 7 મિત્રો મળી ગયા. બસ એ પછી એ નિયમિત પોસ્ટ કરતો. પણ ખબર ન હતી કંઈક બીજું પણ અશુભ એની સાથે બનવાનું છે.એ તો એની મરજીથી બધી પોસ્ટ બનાવતો ક્યારેક ક્યારેક તો એ એટલું મસ્ત કૉમેડી લખી નાખતો કે વાત ન પૂછો! 400 Followers માં એ 1k લાઈક લઇ આવતો અને એની ખુશીનો પાર નહીં.ધીમે ધીમે એ આગળ વધતો. એના study માં ધ્યાન આપતો. કહેવાય છે કે એન્જિનિયરીંગ માટે GTU ફાળો આપે છે. પણ આ જ GTU જ્યારે Examમાં 23 માર્ક લઈ આવવા માટે પણ જબરી મેહનત કરાવે.આમ તો એ