ડંખ

(42)
  • 3.7k
  • 3
  • 1.1k

અસ્મિતા મધ્યમવર્ગીય માતા-પિતાની પુત્રી હતી. ભણવામાં બહુ ખાસ નહી પણ મધ્યમ કહી શકાય એવી વિદ્યાર્થીની . પણ એના સપનાઓ બહુ જ ઊંચા . રંગો અને કાગળો સાથે બહુ જ લગાવ. એનું સપનું હતું  કે બહુ જ મોટી ચિત્ર કાર કે કાર્ટૂનિસ્ટ બને અને એના કાર્ટુન કે ચિત્ર ન્યૂઝ પેપર માં છપાય. થોડી અલ્લડ, મસ્તીખોર ખરી પણ દિલની બહુ જ સાફ. સ્કૂલમાં થતી ચિત્ર સ્પર્ધાઓ મા હંમેશા પ્રથમ નંબરે જ આવતી. અને આ સિલસિલો કોલેજમાં પણ ચાલુ રહ્યો કોલેજમાં પણ એ પ્રથમ  નંબર જ લાવતી. લગ્નની ઉંમર થતાં એના માતા-પિતાએ સમાજના બની બેઠેલા કહેવાતા મોટા લોકો ની સલાહથી  એક સામાન્ય પણ “સંસ્કારી