મેઘના - ૭

(46)
  • 4.2k
  • 2
  • 2.1k

મેગના તેના ઘરે પાછી આવી એટલે પહેલા તે હાથપગ ધોઈ ને ફ્રેશ થઈ ગઈ પછી તેણે ફોન કરી ને પીઝા ઓર્ડર કર્યો પછી તે પોતાના માટે માટે કૉફી બનાવી ને ટીવી ચાલું કર્યું અને ટીવી જોતાં જોતાં કૉફી પી લીધી.એટલા માં તેનો ઓર્ડર કરેલો પીઝા આવી ગયો એટલે તેણે ડિલિવરી બૉય ને પૈસા આપ્યા બાદ ડાઇનિંગ ટેબલ પર પીઝા લઈ બેસી ગઈ અને પણ પીઝા ખાવાનું શરૂ કરે તે પહેલાં તેનો ફૉન પર કોલ આવ્યો. નામ જોઇને મેગના એ ઝડપથી ફોન રિસીવ કરી લીધો.પછી મેગના એ ફોન પર ખબર પૂછીને બીજી વાતો કરતાં  મેગના ના ચહેરા પર ખુશી રેખા ઓ