ધબકાર હજુ બાકી છે(ભાગ-૨)

(22)
  • 4.1k
  • 3
  • 1.4k

ક્યાં જાવ તારા વિના..... સત્યમ્ પોતાનો પ્રેમ.વ્યક્ત કરી રહ્યો હતો. તે કૃતિ ને સાફ સાફ નજર આવતું હતું. તો હું જ જાવ બસ... કૃતિ ઉભી થઇ દોડવા માંડી.... ઓયય...... સુન.... સત્યમ્ ઉભો થયો. શુ છે હવે...? કૃતિ પાછળ ફરી બોલી. કઈ નહીં.. સત્યમ્ નાનકડુ હાસ્ય ફેલાવ્યું..( આઈ લવ યુ.. મન માં...) અને કૃતિ પણ હસી...(મનોમન સ્વીકાર કયો એ કૃતિ નું હાસ્ય સાબિતી આપતું હતું....