આ લેખ વાંચતા નહિ, એમાં ભૂત છે.

(33)
  • 3.1k
  • 3
  • 1.4k

રહસ્યની મોઘમ વાત સાથે હાસ્ય ને પ્રગટ કરવાનો આશય છે. કોઈપણ બાબતનો નિષેધ કરવા છતાં, એને અવગણવાની માણસની ખાસીયત્નો ટંકાર આ લેખમાં કરવામાં આવેલો છે. રહસ્યની વિચારધારાના માધ્યમ થકી આપને હસાવવાનો આ પ્રયાસ છે. ખડખડાટ નહિ તો પણ, મંદ મંદ હાસ્ય જો જરૂર ઉભરશે. આશાં રાખું છું કે, મારી આ બુક પણ આપને ગમશે.