“સ્ટ્રીમીંગ નાવ“ !

  • 2.6k
  • 3
  • 841

વેબસીરીઝ મનોરંજનનો નવો ખજાનો છે અને હીટ એટલા માટે છે કે એક તો એને સેસરનો કોઈ બાધ નથી એટલે જે બતાવવું હોય તે બતાવી શકે છે , બીજું કે સામજિક બંધનોને પાર કરીને અલગ વાત કહી શકે છે. આજકાલની વેબસિરીઝોમાં નગ્નતા , ધાર્મિક મતભેદો , લૈંગિક સંબંધો , સેક્સ , હત્યા સહીત બધું જ જોવા મળે છે અને ટીવી કે ફિલ્મોની સેન્સરશીપથી ઉબકી ચુકેલા દર્શકો માટે આ આંચકાની સાથે સાથે કુછ હટકે મનોરંજન છે .