સંયુકત કુટુંબ નો આસ્વાદ

(21)
  • 9.2k
  • 6
  • 1.9k

                    સંયુકત કુટુંબ.....  શબ્દ ને વાંચતા જ થાય કેવી સરસ જીંદગી.... લગ્ન પહેલાં દરેક યુવતી આના વિશે વિચારે ????? કેવું સારું લાગે ને બધા સાથે રહેશું  આમ કરશું તેમ કરશું ....  પણ વાસ્તવિકતા સાવ જ અલગ હોય.......એતો જે રહેતા હોય એને જ ખબર હોય. કે કેટલાં વિસે સો થાય.....                   મારું માનો તો હું આ દરેક ને માટે નથી કહેતી. પણ અમુક લોકો અથવા વહુને માટે જ.... માટે દરેક આ વાંચી અથવા વિચારીને ગુસ્સો નહીં જ કરો એની મને ખબર જ છે.?????