સમુદ્રી લુટારાની રોચક વાત - Arebiyan Kahani

(37)
  • 3.1k
  • 3
  • 823

સ્ટોરી વિશે.. એક કાલ્પનીક છે.કોઈ ધટના સાથે સંબંધ નથી.સ્ટોરી એક એરેબિયન સમુદ્ધી લુટારાનુ જીવન તેમજ ધણા સમય પહેલાના જીવનનુ વણઁન છે.સ્ટોરી રાજા રજવાડા સમયની છે.સ્ટોરીના પાત્રો પણ વિદેશી છે.મો:-8849286096     સ્પેનનાં સમુદ્ધમાં વહાણવટાઓ ઝહાજ હંકારીને પુર ઝડપે આગળ વધતાં હતા, એક વહાણવટાએ સમુદ્ધમાં જાળ નાખી કાઈક ખાવા માટે માંછલી મળી રહે...કપ્તાન કપાત્ન જાળમાં કંઈક ફસાયુ છે વજન વધારે છે.અરે બહાર નીકાળ.....અરે...આ...શુ કોઈ વૃદ્ધ માણસ છે.ખોલ....ખોલ જલ્દી હજી જીવે છે,,કોણ છે ભાઈ તુ તે વૃદ્ધ માણસે હુમલો કરવા જતો હતો.અજીબ અજીબ ભાષામાં વાત કરી રહયો હતો,          ઝહાજને કિનારે લાવીને તે વૃદ્ધ માણસને પોતાની ધોડાગાડીમાં નાખીને રાજમહેલ લઈ