“દુનિયાની ૫મી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત છતાં વૈશ્વિક બ્રાન્ડ્સનું ગુલામ, ભારત” મૌલિક ઝવેરી · ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) ૨૦૧૬-૧૭, ૨.૫૯ લાખ કરોડ ડોલર. · ભારત અમીર પણ ભારતીય ગરીબ! · ભારતની જટિલ મુશ્કેલીઓ જે અર્થતંત્રને આગળ વધતા અવરોધે છે. · વૈશ્વિક બ્રાન્ડ્સનું ગુલામ, ભારત! ગર્વ અનુભવાય એવી વાત. વર્લ્ડ બેંકના આકડા અનુસાર, ફ્રાન્સને પાછળ મુકીને ભારત ૭.૩૬ ના વિકાસ દર સાથે વિશ્વમાં સાતમાં ક્રમેથી હવે વિશ્વનું છઠું મોટું અર્થતંત્ર બની ગયું છે. એક વખત જોરદાર તાળીઓ વાગવી જોઈએ આ માટે. ભારતનું હાલનું કુલ ઘરેલું ઉત્પાદન (GDP) ૨.૫૯ લાખ કરોડ