વાહ આઇસમાંથી બનાવેલા અદ્ભૂત નમૂનાઓ. જેમાં ઇગલ, બેર, અને પેગ્વીન..ને બીજા પણ ઘણા બધા નમૂનાઓ. બાદ છે ઝુન્ગફ્રોચ પેનેરોમાં જેમાં 360 ડીગ્રી મા ઉભી તમે સ્ક્રીન પર hd. માં બધા દ્રશ્યો જોઈ શકો છો, ઝુન્ગફ્રોચ ના ગ્લેશિયર ના. પછી છે લિન્ટ ની ચોકલેટ બનાવવાની રીતનું પ્રદર્શન ને મસ્ત મીઠી ચોકલેટ શોપ. ત્યાર બાદ એક ફોટો શોપ જ્યા ટ્રેડિશનલ કપડાં પહેરીને ફોટા પડાવી શકાય. સ્કી માટે ની સગવડતા, તમે બરફ મા ખુલે આમ રમી શકો. એક દિવસ તો ઓછો પડી જાય એવું છે ઝૂંફ્રોચ. મજબૂરી માં અમારે પાછું ફરવું પડે એમ જ હતું તો ટ્રેન પકડી અમે પાછા નીચે તરફ પ્રયાણ