“ મારે કાંઇ ખાવુ નથી , મારા માટે કાંઇ સારુ છે જ નહિ “ : હુ ગુસ્સામાં બોલી “ સારુ ચાલ પાપડી ખાઇ લે “ : યશ મારો ફોન રણકે છે , “ હેલ્લો , જય સ્વામિનારાયણ “ “ અહિં વૅજ બિરિયાની સારી મળે છે , તે પણ જૈન “ :કેવીન “ ઑય…, ક્યાં છો તમે ? “ અધીરી બની આજુ- બાજુ જોયુ , ચહેરા પર જણે અલગ જ સ્મિત આવી ગયુ હતુ ત્યાં કેવીન દેખાઇ ગયા , પછીતો કાંઇ પગ થોભતા હશે; તેમના પાસે પહોચીં ગયા. “