કાલ કલંક-15

(76)
  • 4.3k
  • 3
  • 1.9k

(આગળ આપણે જોયું કે સુનિતા બંધ કમરામાં પ્રવેશ કરે છે ત્યારે શૈલીના શરીરમાં રહેલો પ્રેતાત્મા એના માથામાં ફટકા મારી દે છે હવે આગળ) 15 આ તરફ વિલિયમને મંદિરમાં પગ મુકતા જ રોજીને બડબડાટ યાદ આવ્યો..આગળ ન જશો વિલિયમ...!ત્યાં લોહી ઉકડે છે..પેલા હોજમાં અઘોરીનું ખૂન ઊકળે છે..બધાને પોતાની તરફ ખેંચી રહ્યો છે.થોડીવાર પહેલા હોજમાં રોજી એ કરેલા બડબડાટ ના જાણે ભણકારા સંભળાવા લાગ્યા.વિલિયમનુ હૈયું જાણે ધ્રૂજી ઊઠ્યુ.એણે સ્વાગત jesus christ અને સ્મરણ કરી ગળામાં રહેલો ક્રોસ ચૂમી લીધો.મંદિરમાં મોટા માથાની ઘેરી લીલી કદરૂપી છતાં ખૂંખાર