એક ભૂલ - 1

(38)
  • 8k
  • 4
  • 2.5k

રાજવીર.  રાજવીર 28 વર્ષ નો છોકરો છે. જે પાલનપુર માં રહે છે. આ વાત એ સમય ની છે જયારે રાજવીર 23 વર્ષ નો હતો. MBA કરેલું છે અને તેના પરિવાર ના ધંધા માં મદદ પણ કરે છે. રાજવીરે MBA  કર્યું અને પછી કમ્પ્યુટર ટ્રેનનીંગ નો પોતાનો નવો ધંધો શરૂ કર્યો. આને ભગવાન ની કૃપા થી ધંધો નવો હતો પણ સારો ચાલતો હતો.રાજવીર ને પોતાના ધંધા ના લીધે 10-10 દિવસે બહાર જાઉં પડતું. પોતાની ગાડી હતી તો ગાડી માં જ જતો. એક દિવસ ગાડી બગડી તો બસ માં જવાનું નક્કી કર્યું. બસ માં બેસી ને ગયો પણ ખરા.  જયારે અમદાવાદ બસ