ડ્રેસિંગ ટેબલ ભાગ ૪

(102)
  • 4.2k
  • 3
  • 2k

     સાંજે જશોદા બહેન એ સુમિત ને આ વાત કરી. સુમિત આ વાત સાંભળીને ચોંકી ગયો. તેણે કહ્યું," મને લાગે છે કે કામિની ને મન માં ડર બેસી ગયો છે એટલે જ તેને આવા વિચારો આવે છે. હવે તે ડ્રેસિંગ ટેબલ જ રુમ માંથી હટાવી દેવું છે. "     સુમિત એ નક્કી કર્યું કે કાલે સવારે જ તે એ ડ્રેસિંગ ટેબલ સ્ટોર રૂમ માં મુકાવી દેશે. આજે રાત્રે કામિની તેના મમ્મી સાથે ઉપર ના ફ્લોર પર આવેલા રુમ માં સુવા ગઈ. સુમિત એકલો જ નીચે ના બેડરૂમ માં સુતો. અડધી રાત્રે અચાનક સુમિત ની આંખો ખુલી ગઈ. તેને અવાજ