બંધન વગર નો પ્રેમ ભાગ-5 (મિત્રો આપણે પાછળ ના ભાગમાં જોયું કે રવિના મમ્મીનો ફોન આવે છે અને તે લોકો પણ ખૂબ ચિંતિત જણાય છે,ડોક્ટરના જવાબથી રવિનો ડર વધી જય છે અને રવિનું જીવન ફક્ત 3 દિવસમાં પૂરું બદલાય ગયું હોય છે..) તે દિવસે સાંજે ડોકટરે રવિની બાજુમાં આવીને કહ્યું કે તમે ખુશીના ઈલાજ માટે બીજા ડૉક્ટરની સલાહ લઇ શકો છો,તેનો મતલબ હતો કે ડોક્ટરને પણ લાગી ગયું હતું કે તેઓ હવે કશું ખાસ કરી શકે એમ નથી.ખુશીની હાલત વધારે બગડી રહી હતી.રવિએ ખુશીના પપ્પાને બધી વાત કરી. છેલ્લી આશા એપોલો હોસ્પિટલ હતી.આટલી સિરિયસ ખુશીને અહીંયાંથી લઈ જવી સૌથી મુશ્કેલ