શમણું એક સોનેરી સાંજનું-૭

(50)
  • 3.6k
  • 10
  • 1.3k

શમણું એક સોનેરી સાંજનું-૭ 'આંખ ખુલે ત્યાં નજરું બદલાય,પલકના ઝબકારામાં જિંદગી બદલાય,સમય ક્યાં જોવે છે કોઈની વાટ!!!!!!!!!આજે અવળો તો કાલે સવળો થઇ જોવે વાટ.'ખુબ સાચી વાત છે સાહેબ, આગળના ભાગમાં જોયું કે ઈશાની અને સંજયની જિંદગી એક પળમાં બદલાઈ ગઈ.. ઈશાની અને સંજય વાતો કરતા હતા, ખુશીઓએ ફૂલોની ચાદર પાથરી જ હતી, બસ એમાં ચાલવાની તૈયારી જ કરી રહ્યા હતા ને જાણે આભ તૂટ્યું, તોફાનની ભયંકર આંધી આવી, સપનાના મહેલ જાણે એકીદમ ધારાશાહી થઇ ગયા ને ઘોર અંધારાએ જાણે અજવાસને કેદ કરી દીધો. સંજયને દિલનો દહરો પડ્યો, અચાનક જ એની હાલત કફોડી બનતી ગઈ અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં