3 તોફાની ગતિ (જીવનની  હકીકત)

  • 2.7k
  • 841

'તોફાની ગતિ ' 3(જીવનની હકીકત)તરૂલતા મહેતા મારા જીવનની આસપાસ વણાયેલી હકીકતને મેં વાર્તા સ્વરૂપે રજૂ કરી છે,એ શ્રેણીમાં1 'મને કહોને શું છે?' 2'બેચેન રાત્રિ '3 'તોફાની ગતિ ' વાંચો.મીડલક્લાસ કુટુંબની કોમલ મારા બાળપણની છબી છે.જેને વિપરીત સન્જોગોમાં ભણવાની જીદ છે.સાદા માણસો જીવનમાં કંઈક ધૂન લઈ પોતાના જીવનને ઘડવા મથે છે.તેમના જીવનની ઘટનાઓ કોઈ નવલકથા જેટલી આશ્ચર્યજનક અને રસપ્રદ હોય છે!!..કોમલના નાનાભાઈની આંખની સર્જરી સફળ થઈ છે ,તે વધુ નંબરવાળા ચશ્મા પહેરી લખી -વાંચી શકે તેવી આશા છે.મોટાભાઈ અને કોમલ ટ્રેનમાં નડિયાદ જવા નીકળે છે.ટ્રેનની ગતિ કોમલના મનમાં વિચારોનું તોફાન જગાડે છે .વીતી ગયેલા સમયની તોફાની હલચલ વાંચો. life is stranger than fiction. 'તોફાની