બાપુ : આધુનિક પેઢીને થતો કેમિકલ લોચો

  • 2.8k
  • 2
  • 1k

બાપુ : આધુનિક પેઢીને થતો કેમિકલ લોચો મુરલી પ્રસાદ શર્મા નામનો એક લુખ્ખો પોતાને ગમતી અને જેને અતિશય પ્રેમ કરે છે તેવી આરજે જ્હાનવીને પામવા માટે અને તેની સાથે રહેતા વડીલોને ગાંધી વિચારો શીખવવા જાય છે. ઈતિહાસવીદ અને ઈતિહાસના પ્રોફેસર તરીકે મુરલી પ્રસાદ શર્માએ ગાંધી વિચાર શીખવવાનું નક્કી કરી લીધું પણ ખરેખર તે ગાંધીને જાણતો હતો. નહોતો જાણતો.... તેણે એક અઠવાડિયા સુધી દિવસ રાત ગાંધી વિશે વાંચવાની શરૂઆત કરી. તેનું વાંચન અને ગાંધી પ્રત્યેનું આકર્ષણ એ હદે વધી ગયું કે તેને ચિતભ્રમ થવા લાગ્યો. સર્કિટને આ કેમિકલ લોચાની ખબર પડી અને તેની સારવાર કરવવા માટે સાઈકિયાટ્રિસ્ટની મદદ લેવાઈ. મુરલીપ્રસાદ